તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Friday, 14th March 2025
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર હુમલો : બદમાશોએ 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું
હોળીના દિવસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બંબર ઠાકુર પર જીવલેણ હુમલો :બદમાશોએ પૂર્વ ધારાસભ્ય પર 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

હિમાચલ પ્રદેશમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં હોળીના દિવસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બંબર ઠાકુર પર જીવલેણ હુમલો થયો હતો. બદમાશોએ પૂર્વ ધારાસભ્ય પર 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેઓ ઘાયલ થયા હતા. ઘટના બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કેસની તપાસ કરી રહી છે અને આરોપીને શોધી રહી છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
