News of Saturday, 8th March 2025
મહિલા દિનઃ પરિવારના ધારણ-પોષણ માટે જિંદગી ન્યૌચ્છાવર

કોઈ અમને નડયા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઈને ના નડયા, ખુદ અમે તો ન પહોંચી શકયા મંઝિલે વાટ કિન્તુ બીજાને બતાવી દીધી કવિ બરક્ત વિરાણીના આ શેરની માફકસ્ત્રીની જિંદગી જતી હોય છે.સ્ત્રી આખી જિંદગી વૈતરું કરે છતાં -શંસા ભાગ્યે જ મળે. પરિવારના પેટનો ખાડો પુરવાસ્ત્રી પુરુષ સમાન મજૂરી પણ કરી શકે છે. માનો પ્રેમ હોય ત્યાં શબ્દોના વર્ણનની જરાય જરૂર નથી. માના પ્રેમમાં બધુ જ આવી જાય. સતાનો જીવનમાં આગળ વધે તે માટે સામાન ભરેલો ટેંકડો ખેંચવો પડે તો પણ એક મા પીછેહટ કરતી નથી. આજના મહિલા દિન નિમિત્તે પરિવારનું ધારણ-પોષણ કરતીસ્ત્રીઓને અપાર તોહ.(૪૦.૮)
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
