તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
મધ્યપ્રદેશ:બેતુલ કોલસા ખાણમાં મોટી દુર્ઘટના: સ્લેબ તૂટતાં ઘણા કામદારો કાટમાળ નીચે દટાયા; બેને બચાવી લેવાયા
અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ : કાટમાળ નીચે દટાયેલા બે કામદારોને બચાવી લેવાય જ્યારે એક હજુ પણ ફસાયેલો

મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાની કોલસા ખાણમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની હતી. કોલસાની ખાણમાં સ્લેબ પડતાં ઘણા કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કાટમાળ નીચે દટાયેલા બે કામદારોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક હજુ પણ ફસાયેલો છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
