News of Monday, 3rd March 2025
કેજરીવાલ આવતીકાલે પંજાબ જશે : દિલ્હી ચૂંટણી પછી પહેલી મુલાકાત

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના કન્વીનર અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે કે 4 માર્ચે પંજાબની મુલાકાત લેશે. દિલ્હી ચૂંટણીના પરિણામો પછી કેજરીવાલની આ પહેલી મુલાકાત છે
દિલ્હીમાં લગભગ 12 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ, આમ આદમી પાર્ટીને ગયા મહિને યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
