તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th February 2025
વિકાસ બગ્ગા હત્યા કેસમાં NIAએ બે આતંકવાદીઓ સામે ચાર્જશીટ દાખલ કરી
આરોપી ધર્મિંદર કુમાર ઉર્ફે કુણાલ અને દુબઈમાં ફરાર આરોપી હરવિંદર કુમાર ઉર્ફે સોનુ પર અનેક કલમો હેઠળ આરોપ

પંજાબમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા વિકાસ પ્રભાકર ઉર્ફે વિકાસ બગ્ગાની ક્રૂર હત્યાના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બાબર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) મોડ્યુલના બે આતંકવાદીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. NIAએ માહિતી આપી છે કે ધરપકડ કરાયેલા આરોપી ધર્મિંદર કુમાર ઉર્ફે કુણાલ અને દુબઈમાં ફરાર આરોપી હરવિંદર કુમાર ઉર્ફે સોનુ પર અનેક કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
