તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
ઉત્તરાખંડમાં આવતી કાલથી સમાન નાગરિક ધારો લાઞુ થશે

ઘણા સમયથી જેની ચર્ચા ચાલી રહી હતી તે સમાન નાગરિક ધારો 27 જાન્યુઆરીથી ઉત્તરાખંડમાં લાગુ થઈ જશે.ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ઘામીએ આજે પ્રજાસત્તાક પર્વ દરમિયાન આ મહત્વની જાહેરાત કરી છે.ઉલ્લેખનિય છે કે ઉત્તરાખંડ સમાન નાગરિક ધારો(UCC) લાગુ કરવામાં દેશમાં પ્રથમ રાજ્ય બનશે (વિજય વસાણી અકિલા)
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
