News of Wednesday, 15th January 2025
નૈશેરામાં એલઓસી પાસે બ્લાસ્ટઃ ૬ જેટલા જવાનો ઘાયલ

નવી દિલ્હીઃ મંગળવારે એટલે કે ગઇકાલે નૌશેરા સબ ડિવિઝનમાં ભવાની સેક્ટરના મકરી વિસ્તારમાં એલઓસી પાસે લેન્ડમાઇન વિસ્ફોટમાં ૫-૬ જવાન ઘાયલ થયા હતા. તમામની હાલત સ્થિર છે અને તેમને આર્મી હોસ્પિટલ રાજૌરીમાં રીફર કરવામાં આવ્યા છે. વિગતવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે. અગાઉ, નાર્કો ટેરર અને ડ્રગ સિન્ડિકેટ સંબંધિત કેસોની તપાસમાં ૧૦૦ થી વધુ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
