તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
ધો.૧ર સાયન્સ પ્રિલીમરી પરીક્ષા તા.૧૬ થી ર૧ જાન્યુઆરીએ લેવાશે
JEE-મેઇનની પરીક્ષાને કારણે

રાજકોટ, તા., રઃ JEE મેઇનની પરીક્ષાના કારણે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એન્જીનીયરીંગ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પરીક્ષા અને પ્રિલીમરી પરીક્ષાનું સમયપત્રક સરખુ રહેતા ફેરફાર કરવાની ફરજ પડી છ.
ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની તા.ર૦ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી દરમિયાન યોજાનારી પ્રિલીમ પરીક્ષાની તારીખમાં ફરેફાર કરવામાં આવ્યો છે. JEE મેઇનની પરીક્ષાને કારણે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રીલીમરી પરીક્ષા તા.૧૬ જાન્યુઆરીથી તા. ર૧ જાન્યુઆરી દરમિયાન યોજાશે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
