<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

જમ્‍મુ કાશ્‍મીરમાં પાંચ વર્ષમાં નોંધાયેલા ભ્રષ્‍ટ્રાચારના ૪૪૪ કેસો

જમ્‍મુ કરતા કાશ્‍મીરમાં થયા વધારે કેસ

જમ્‍મુઃ તા.૧૦ ભ્રષ્‍ટ્રાચાર વિરોધી બ્‍યુરો (એસીબી)એ છેલ્લા પાંચ વર્ષોમાં આ કેન્‍દ્રશાસિત પ્રદેશમાં ૪૪૪ થી વધારે કેસો નોંધ્‍યા છે, જેઆ પ્રકારની પ્રથા વિરૂધ્‍ધ સરકારની કડક પ્રતિક્રિયાનો સંકેત છે. છેલ્લા પાંચ વર્ષોમાં એસબીએ વિભીન્‍ન કથિત ભ્રષ્‍ટ્રાચારના કેસોમા઼ ૪૪૪ એફઆઇઆર નોંધી છે, જે જમ્‍મુ અને કાશ્‍મીરમાં ભ્રષ્‍ટ્રાચારની પકડને જાહેર કરે છે. એફઆઇઆરના આંકડાઓના ઓફીશ્‍યલ વિશ્‍લેષણ અનુસાર કાશ્‍મીર પ્રાંતમાં ર૭પ કેસો નોંધાયા છે. જે આ સમગાળા દરમ્‍યાન જમ્‍મુ પ્રાંતના ૧૬૯ કેસો કરતા ઘણા઼ વધારે છે.  ર૦રર માં ફરીથી કથિત ભ્રષ્‍ટ્રાચાર ના કેસોમાં ઉછાળો જોવા મળ્‍યો જયારે ૧ર૮ એફઆઇઆર નોંધાઇ, જો કે ર૦ર૩ મા઼ આવા કેસોમા઼ ઘટાડો જોવા મળ્‍યો કેમ કે ત્‍યારે માત્ર ૬૬ કેસો નોંધાયા હતા જેમાંથી કાશ્‍મીર પ્રાંતના ૪પ કેસો હતા.

(3:14 PM IST)