તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 7th December 2024
ચીને તાઇવાન ફરતા ફરી જહાજો - વિમાનો ખડકી દીધા

હોંગકોંગઃ તાઇવાન જાહેર કર્યુ છે કે તેની સરહદ નજીક ૧૫ ચીની લશ્કરી વિમાન અને ૮ નૌકાદળના જહાજો જોવા મળ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યા મુજબ ૧૫માંથી ૧૧ ચીની વિમાનો બંને દેશો વચ્ચેની સરહદ પાર કરીને તાઇવાનના ઉત્તર, દક્ષિણ પヘમિ અને પૂર્વીય હવાઇ સંરક્ષણ આઇડેન્ટિફિકેશન ઝોનમાં પ્રવેશ્યા હતા. દરમિયાન તાઇવાને પણ સરહદ પાસે એરક્રાફટ અને નેવલ જહાજો ઉપરાંત કોસ્ટલ મિસાઇલ સિસ્ટમ્સ પણ મજબૂત બનાવી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
