તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Friday, 6th December 2024
લખનઉમાં ગેસ વેરહાઉસમાં સિલિન્ડર ફાટ્યો: ભયંકર આગ ભભૂકી : છથી વધુ લોકો ઘાયલ
આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા :ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા :ગેસ વેરહાઉસમાં વેલ્ડિંગ દરમિયાન આ દુર્ઘટના બની .

લખનૌ. ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લામાં શુક્રવારે સાંજે એક ગેસ વેરહાઉસમાં વેલ્ડિંગ દરમિયાન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. જોરદાર વિસ્ફોટ બાદ ચારેબાજુ અફરા-તફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં છથી વધુ લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ફાયર ફાયટર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
