News of Tuesday, 3rd December 2024
સંસદમાં વિક્ષેપજનક વર્તન બાબતે ઉપરાષ્ટ્રપતિએ વિપક્ષની જાટકણી કાઢી

નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે સંસદમાં વિપક્ષના વિક્ષેપજનક વર્તન બાબતે ટીકા કરી હતી.
રોષે ભરાયેલ ઉપરાષ્ટ્રપતિએ કહયું,‘‘તમે બધા મર્ફીના નિયમને અનુસરી રહયા છો.''
જયરામ રમેશે કહયું, ‘‘પરિસ્થિતી અસામાન્ય છે.''
ઉપરાષ્ટ્રપતિએ કહયું,‘‘સંસદમાં પુનરાવર્તિત વિક્ષેપો સંસદના મહત્વના કામોને આગળ વધતા રોકવા માટેના ઇરાદાપૂર્વકના અલ્ગોરિધમના કારણે થઇ રહયા છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
