<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

જયારે ગાઝા પર હુમલો થાય તો ટીએમસી ચિંતિત થાય છે,પણ બાંગલાદેશી હિંદુઓ બાબતે મૌન કેમ છે : ભાજપા નેતા

કોલકતા : બાંગલાદેશમાં હિંદુઓ પર હુમલા બાબતે ભાજપા નેતા દિલીપ ઘોષનું પણ સ્‍ટેટમેંટ આવ્‍યું છે. તોણે કહયું, બાંગલાદેશી હિંદુઓ મુદે ટીએમસી શું કરી રહી છે?જયારે ઇઝરાયેલ ગાઝા પર બોંબમારો કરે ત્‍યારે તેઓ ચિંતિત થઇ જાય છે   અને જયારે પાડોશી દેશ બાંગલાદેશમમાં હિંદુઓ પર અત્‍યાચાર થાય છે તો તેઓ મૌન ધારણ કરે છે. આ મુદાનું રાજનીતિકરણ કોણ કરે છે? જો તેમનામાં હિંમત હોય તો વિરોધ કરે.તેઓ આને કેન્‍દ્ર પર કેમ છોડી દે છે?

(3:22 PM IST)