<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

અંતરિક્ષમાં જવાને માટે ભારતીય ગગનયાત્રી તૈયાર

અક્સિઓમ-૪ મિશનને માટે પસંદ કરેલ ગગનયાત્રિયો પ્રાઇમ-ગ્રુપ કૈપ્ટન શુંભાંશુ શુક્લા અને બૈકઅપ-ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરની તાલીમ સંપૂર્ણરીતે સફળ : ઈસરો

બેંગલુરુ: અંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ઈસરો અને અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના સંયુક્ત લક્ષ વાળા મિશનને માટે, અંતરિક્ષમાં જવાને માટે પસંદ કરવામાં આવેલ બે ભારતીય ગગનયાત્રિયો (૧) શુભાંશુ શુક્લા મૂળરૂપે યુપી-લખનૌ ના છે. તેઓ બે હજાર કલાકની ઉડાનના અનુભવ સાથે  પ્રાઈમ-ગ્રુપ કેપ્ટન છે, જ્યારે (૨) પ્રશાંત બાલકૃષ્ણન કેરલના છે. તેઓ બૈકઅપ-ગ્રુપ કેપ્ટન છે. અમેરિકામાં તેઓએ તાલિમનો આરંભિક તબક્કા પૂરો કરી લીધો છે.

    ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) એ જણાવ્યું કે, અંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઈએમએસ) ના અક્સિઓમ-૪ મિશનને માટે પસંદ કરેલ ગગનયાત્રિયો પ્રાઇમ-ગ્રુપ કૈપ્ટન શુંભાંશુ શુક્લા અને બૈકઅપ-ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરની તાલીમ સંપૂર્ણરીતે સફળ રહી છે.



 

(11:34 PM IST)