<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

સ્પેસએક્સ ૯૦ દિવસમાં મંગળ પર પહોંચવા “ સ્ટારશિપ રૉકેટ “ બનાવી રહ્યું છે

સ્ટારશિપ ૩૬,૦૦૦ કિલો મીટર પ્રતિ કલાકથી વધુ ગતિએ જઈ શકે

નવીદિલ્હી: અબજપતિ એલન મસ્કનો દાવો છે કે, તેમની કંપની સ્પેસએક્સ મંગળ (લાલ) ગ્રહની સફરને ૯૦ દિવસ લાગે છે, તેને બદલે ૯ દિવસમાં પહોંચી શકાય તે માટે શક્તિશાળી “ સ્ટારશિપ રૉકેટ “ બનાવી રહ્યું છે. સ્ટારશિપ ૩૬,૦૦૦ કિલો મીટર પ્રતિ કલાકથી વધુ ગતિએ જઈ શકે છે, જેથી પૃથ્વીથી મંગળના અંતરને ૮૦થી૧૦૦  દિવસની વચ્ચે નક્કી થઈ શકશે. તે અન્ય તમામ અંતરિક્ષ યાનોની સરખામણીમાં ઝડપી છે. નાસાનું એસએલએસ અને સ્પેસએક્સનુ સ્ટારશિપ ભવિષ્યના માનવ મિશીનોને માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. મસ્કનું સ્વપ્નું મંગળ પર માનવ વસવાટ વસાવવાનો છે.



 

(8:16 PM IST)