<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

મહારાણી લક્ષ્મીબાઈની આજે ૧૯૬મી જન્‍મજયંતી

નરેન્‍દ્રભાઇ, અમિતભાઇ, યોગી સહિતના દિગ્‍ગજોએ શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

નવી દિલ્‍હી, ૧૯ : દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાણી લક્ષ્મીબાઈની જન્‍મજયંતિ ૧૯ નવેમ્‍બરે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે લક્ષ્મીબાઈની બહાદુરીને સલામ કરવામાં આવે છે અને અંગ્રેજો સામેની તેમની બહાદુરીને યાદ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, કેન્‍દ્રીય ગળહ મંત્રી અમિતભાઇ શાહ, ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ સહિતના દિગ્‍ગજોએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને તેમની ૧૯૬ જન્‍મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

(3:21 PM IST)