News of Thursday, 14th November 2024
માલદીવ જઈ રહેલા ચાર્ટડ ફ્લાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ
હાઈડ્રોલિક ફેઈલ થવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું :વિમાનમાં સવાર તમામ 14 મુસાફરો સુરક્ષિત

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રાઈવેટ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટ મુંબઈથી માલદીવ જઈ રહી હતી. પરંતુ હાઈડ્રોલિક ફેઈલ થવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 14 મુસાફરો સુરક્ષિત છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
