News of Wednesday, 6th November 2024
અમેરિકન સરકારના ર૦ર૪ના બજેટમાં જંગી ખાધ

વોશીંગ્ટન : અમેરિકન સરકાર હાલમાં ૧.૮૩ ટ્રીલીયન ડોલરની જંગી ખાધ ચલાવી રહી છે. જે નાણાંકીય વર્ષ ર૦ર૩ કરતા ૧૩૮ બીલીયન ડોલર વધારે છે. -ન્યુ ફર્સ્ટ
કુલ આવક ૪.૯ર ટ્રીલીયન ડોલર કુલ ખર્ચ ૬.૭પ ટ્રીલીયન ડોલર
વ્યકિતગત આવકવેરો : ર૪ર૬ ટ્રીલીયન સામાજીક સુરક્ષાઃ ૧૪૬૧ ટ્રીલીયન
સામાજીક વીમો અને નિવૃત્તિઃ ૧૭૧૦ ટ્રીલીયન આરોગ્ય : ૯૧ર બીલીયન
કોર્પોરેટ આવક વેરોઃ પ૩૦ બીલીયન ચોખ્ખું વ્યાજઃ ૮૮ર બીલીયન
આબકારી ટેક્ષઃ ૧૦૧ બીલીયન મેડીકેટર - ૮૭૪ બીલીયન
કસ્ટમ્સ ડયુટીઃ ૭૭ બીલીયન રાષ્ટ્રીય સંરક્ષણઃ ૮૭૪ બીલીયન
એસ્ટેટ અને ગીફટ ટેક્ષઃ ૩ર બીલીયન આવક સુરક્ષાઃ ૬૭૧ બીલીયન
અન્ય :- ૪૩ બીલીયન વેસ્ટન્સ લાભ અને સેવાઃ ૩રપ બીલીયન
શિક્ષણઃ ૩૦પ બીલીયન
પરિવહનઃ ૧૩૭ બીલીયન
અન્ય :- ૩૧૧ બીલીયન
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
