તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Wednesday, 6th November 2024
ટ્રમ્પ : ૪૯.૯૨ મિલિયન હેરિસ : ૪૩.૯૩ મિલિયન
અત્યાર સુધી ગણાયેલા મતો

ટ્રમ્પ ફ્લોરિડા, ટેનેસી, લ્યુઇસિયાના, મિસિસિપી, મિઝોરી, આયોવા, અલાબામા અને ઓક્લાહોમા જીતી રહ્યા છે જ્યારે કમલા હેરિસ વોશિંગ્ટન, ઇલિનોઇસ, ન્યૂયોર્ક અને કેલિફોર્નિયા જીતી ગયા, બિટકોઇન પ્રથમ વખત ૭૫૦૦૦ ડોલર સુધી પહોંચ્યું છે રિપબ્લિકનો અમેરિકી સેનેટમાં અત્યાર સુધીમાં ૫૦ બેઠકો જીતી બહુમતી મેળવી ચૂકયા છે.
અમેરિકાનું પોલિમાર્કેટ હવે ટ્રમ્પને
યુએસ ચૂંટણી જીતવાની ૬૮% તક આપે છે
મહત્વના સ્વિંગ સ્ટેટ્સ
એરિઝોના - ટ્રમ્પ આગળ
જ્યોર્જિયા - ટ્રમ્પ આગળ
મિશિગન - હેરિસ આગળ
નેવાડા - હજુ સુધી કોઈ પરિણામ નથી
ઉત્તર કેરોલિના - ટ્રમ્પ આગળ
પેન્સિલવેનિયા - ટ્રમ્પ આગળ
વિસ્કોન્સિન - ટ્રમ્પ આગળ
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
