<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

અમેરિકન સરકારના ર૦ર૪ ના બજેટમાં જંગી ખાદ્ય

અમેરિકન સરકાર હાલમાં ૧.૮૩ ટ્રીલીયન ડોલરની જંગી ખાદ્ય: જે નાણાંકીય વર્ષ ર૦ર૩ કરતા ૧૩૮ બીલીયન ડોલર વધારે છે

 

વોશીંગ્‍ટનઃ અમેરિકન સરકાર હાલમાં ૧.૮૩ ટ્રીલીયન ડોલરની જંગી ખાદ્ય ચલાવી રહી છે. જે નાણાંકીય વર્ષ ર૦ર૩ કરતા ૧૩૮ બીલીયન ડોલર વધારે છે ન્‍યુઝ ફર્સ્ટ

કુલ આવક ૪.૯ર ટ્રીલીયન ડોલરઃ-

વ્‍યકિતગત આવકરોઃ ર૪ર૬ ટ્રીલીયન

સામાજીક વીમો અને નિવૃતિઃ ૧૭૧૦ ટ્રીલીયન

કોર્પોરેટર આવકવેરોઃ પ૩૦ ટ્રીલીયન

આબકારી ટેક્ષઃ ૧૦૧ બીલીયન

કસ્‍ટમ્‍સ ડયુટીઃ ૭૭ બીલીયન

એસ્‍ટેટ અને ગીફટ ટેક્ષઃ ૩ર બીલીયન

અન્‍યઃ ૪૩ બીલીયન

કુલ ખર્ચ ૬.૭પ ટ્રીલીયન ડોલરઃ-

સામાજીક સુરક્ષાઃ ૧૪૬૧ બીલીયન

આરોગ્‍યઃ ૯૧ર બીલીયન

ચોખ્‍ખુ વ્‍યાજઃ ૮૮ર ટ્રીલીયન

મેડીકેરઃ ૮૭૪ બીલીયન

રાષ્‍ટ્રીય સંરક્ષણઃ ૮૭૪ બીલીયન

આવક સુરક્ષાઃ ૬૭૧ બીલીયન

વેટરન્‍સ લાભ અને સેવઃ૩રપ બીલીયન

શિક્ષણઃ ૩૦પ બીલીયન

પરિવહનઃ ૧૩૭ બીલીયન

અન્‍યઃ ૩૧૧ બીલીયન

(2:15 PM IST)