<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

યુ.એસ.એ.માં જુદા જુદા સમય ઝોનને કારણે ઘણા રાજ્યોમાં મતદાન બંધ થવાનો સમય અલગ-અલગ રહેશે: ન્યૂઝ ફર્સ્ટ

 • આજે, વિવિધ રાજ્યોમાં ૬ પીએમ થી ૧૨ પીએમ વચ્ચે મતદાન સમાપ્ત થાય છે. 

 *સાંજે ૬ વાગ્યા સુધી*

 - ઇન્ડિયાના અને

 - કેન્ટુકીમ મતદાન..

 *સાંજે ૭ વાગ્યા સુધી*

 • ફ્લોરિડા

 • જ્યોર્જિયા

 • દક્ષિણ કેરોલિના

 - વર્જિનિયા

 *સાંજે ૭.૩૦ સુધી*

 - ઓહિયો

 - વેસ્ટ વર્જિનિયા

 • ઉત્તર કેરોલિના

 *રાત્રે ૮ વાગ્યા સુધી*

 - નોર્થ ડાકોટા

 - દક્ષિણ ડાકોટા

 - કેન્સાસ

 - ઓક્લાહોમા

 - ટેક્સાસ

 - મિઝોરી

 - ઇલિનોઇસ

 - મિશિગન

 • મૈને

 - પેન્સિલવેનિયા

 • ટેનેસી

 - મિસિસિપી

 - અલાબામા

 *રાત્રે ૮.૩૦ વાગ્યા સુધી*

 - અરકાનસાસ

 *રાત્રે ૯ વાગ્યા સુધી*

 - મિનેસોટા

 - વિસ્કોન્સિન

 - આયોવા

 - લ્યુઇસિયાના

 - નેબ્રાસ્કા

 - વ્યોમિંગ

 - કોલોરાડો

 - ન્યુ મેક્સિકો

 - એરિઝોના

 - ન્યુયોર્ક

 *રાત્રે ૧૦ વાગ્યા સુધી*

 - મોન્ટાના

 - ઇડાહો

 - નેવાડા

 - ઉતાહ

 

 *રાત્રે ૧૧ વાગ્યા સુધી*

 - વોશિંગ્ટન

 - ઓરેગોન

 - કેલિફોર્નિયા

 

 * ૧૨ વાગ્યા સુધી*

 - અલાસ્કા

 - હવાઈ

 

(11:57 AM IST)