<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

કાઉન્ટડાઉન શરૂ, અમેરિકાના પ્રેસિડેન્ટ માટે કાલે મતદાન !! અહીં એવા સ્વિંગ રાજ્યોના નામ આપ્યા છે જ્યાંની મતદાનની સંખ્યા આગામી ૪૮ કલાકમાં યુએસએના નવા પ્રેસિડેન્ટ નક્કી કરશે: ન્યૂઝ ફર્સ્ટ

      *સ્વિંગ સ્ટેટ્સ* |  ટ્રેન્ડ%

 

 પેન્સિલવેનિયા.       મિશિગન

 હેરિસ : ૪૮%.        હેરિસ : ૫૦%

 • ટ્રમ્પ : ૪૯%.         • ટ્રમ્પ : ૪૮%

 

 ઓહિયો.           વિસ્કોન્સિન

 હેરિસ : ૪૨%.          હેરિસ : ૪૯%

 • ટ્રમ્પ : ૫૪%.          • ટ્રમ્પ : ૪૯%

 

 ઉ. કેરોલિના       જ્યોર્જિયા

 હેરિસ : ૪૮%.           હેરિસ : ૪૯%

 • ટ્રમ્પ : ૪૯%.           • ટ્રમ્પ : ૫૦%

 

 એરિઝોના               નેવાડા

 હેરિસ : ૪૮%.           હેરિસ : ૪૮%

• ટ્રમ્પ : ૪૮%.            • ટ્રમ્પ : ૫૦%

(10:52 AM IST)