<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

કેનેડામાં હિન્દુ સભા મંદિર ઉપર હુમલો કરવામાં સામેલ પોલીસ સાર્જન્ટ હરેન્દ્ર સોહી આખરે સસ્પેન્ડ

કેનેડામાં હિન્દુ સભા મંદિર ઉપર હુમલો કરનાર ખાલીસ્થાનીઓ સાથે મળી ગયેલા, અને હુમલામાં જોડાયેલા  પીલ પ્રાદેશિક પોલીસના સાર્જન્ટ હરેન્દ્ર સોહીને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. લોકોના ભારે દબાણને કારણે કેનેડાએ પગલાં લેવા પડ્યા.

 

(10:46 AM IST)