<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th November 2024

ભારત સાથે ભારે મતભેદો વચ્ચે દિવાળી ઉપર જસ્ટિન ટ્રુડોએ વિવિધ હિન્દુ મંદિરોની મુલાકાત લીધી: પહેરાવાયેલા પવિત્ર દોરાઓ જાહેરમાં દર્શાવ્યા

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સાથે વધતા તણાવ વચ્ચે ગત શનિવારે દિવાળી ઉજવણીનો નવો વીડિયો જાહેર કર્યો છે. આ કેનેડાના આ વિવાદિત રાજકારણીએ તાજેતરના મહિનાઓમાં વિવિધ હિંદુ મંદિરોમાંથી તેમને પહેરાવવામાં આવેલ પવિત્ર દોરાઓ જાહેરમાં બતાવ્યા હતા.  

 

કેનેડાએ પ્રથમ વખત સાયબર ધમકી વિરોધીઓની યાદીમાં ભારતનું નામ આપ્યું તે જ સમયે આ ડેવલપમેન્ટ પણ જોવા મળ્યું છે.

 

તેમણે કહેલ કે “છેલ્લા કેટલાક મહિનામાં જ્યારે હું ત્રણ અલગ-અલગ હિન્દુ મંદિરોમાં હતો, ત્યારે મને આ પવિત્ર દોરા આપવામાં આવ્યા હતા. જે સદનસિબ અને મારું રક્ષણ ઈચ્છનારા છે,” ટ્રુડો ને વીડિયો સંદેશમાં આ વાત કહેતા જોઈ શકાય છે..

(10:25 AM IST)