<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th October 2024

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડી રહેલા ટ્રમ્પ અને વાઈસ પ્રેસિડેન્ટના ઉમેદવારના મોબાઇલ હેક કરવામાં આવ્યા: ચીની હેકર્સોના કરતુત

ડ્રેગનના કરતૂત ચાલુ જ છે !!  અહેવાલો આવી રહ્યા છે કે ચીની હેકર્સે અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી લડી રહેલા પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને  વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર વેન્સ દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન્સને નિશાન બનાવ્યા છે.

ટ્રમ્પની ફોનબુક, ફોટા, લોકેશન હિસ્ટ્રી અને ચેટ દરમિયાન થયેલ વાર્તાલાપ હેક કર્યો છે: ન્યુઝ ફર્સ્ટ

(12:23 AM IST)