<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd October 2024

કેબિનેટ: 2020-21 થી 2025-26 સુધી મુખ્ય બંદરો અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે સંશોધિત ઉત્પાદકતા લિંક્ડ રિવોર્ડ (PLR) યોજના

સુધારેલી પીએલઆર યોજનાથી મોટા બંદર અને ડોક લેબર બોર્ડના ૨૦,૭૦૪ કર્મચારીઓ/કામદારોને ફાયદો થશે

કેબિનેટ:  2020-21 થી 2025-26 સુધી મુખ્ય બંદરો અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે સંશોધિત ઉત્પાદકતા લિંક્ડ રિવોર્ડ (PLR) યોજના સુધારેલી પીએલઆર યોજનાથી મોટા બંદર અને ડોક લેબર બોર્ડના ૨૦,૭૦૪ કર્મચારીઓ/કામદારોને ફાયદો થશે

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ૨૦૨૦-૨૧ થી ૨૦૨૫-૨૬ સુધી મુખ્ય બંદરો અને ડોક લેબર બોર્ડના કર્મચારીઓ/કામદારો માટે વર્તમાન ઉત્પાદકતા લિંક્ડ રિવોર્ડ (પીએલઆર) યોજનામાં સુધારાને મંજૂરી આપી છે.  

 

 

૨૦૨૦-૨૧ થી ૨૦૨૫-૨૬ સુધી લાગુ થયેલી સુધારેલી પીએલઆર યોજનાથી મોટા બંદર  અને ડોક લેબર બોર્ડના આશરે ૨૦,૭૦૪ કર્મચારીઓ/કામદારોને ફાયદો થશે. સમગ્ર સમયગાળા માટે કુલ નાણાકીય અસર અંદાજે રૂ. ૨૦૦ કરોડ હશે.

(11:56 PM IST)