તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 29th September 2024
આજે મોડી રાત્રે રાજકોટ સહિતના પોણા ભાગના સૌરાષ્ટ્ર ઉપર જબ્બર વાદળો

રાજકોટ : આજે શનિવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે લેટેસ્ટ ઇનસેટ ઉપગ્રહની તસવીરમાં રાજકોટ સહિતના પોણા ભાગના સૌરાષ્ટ્ર ઉપર જબ્બર વાદળો આવી ગયા છે.
અત્યારે રાજકોટ મોરબી અને આસપાસના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના જબરા ચમકારા થઈ રહ્યા છે.
ગુજરાતના અમદાવાદ સહિતના ભાગો ઉપર પણ વાદળ છવાયેલા દર્શાય છે.
આ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર સહિતના વિસ્તારો ઉપર પણ મોડી રાત્રે વાદળા છવાયા છે.
જુનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ અને જામનગર સહિતના વિસ્તારો માટે સાવચેતી રાખવી જરૂરી.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
