<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th September 2024

EasyJet flight માં યુગલે જાહેર નિયમોને કર્યો ભંગ: flight ના ટેક ઓફ બાદ હવામાં બ્રિટિશ કપલે કર્યું સેક્સ

માફી સ્વરૂપે રૂ. 11 હજાર ચૂકવવાનો દંડ ભટકાર્યોઃ યુગલના કારણે અન્ય મુસાફરોને અસગવડતા અનુભવાઈ હતી

નવી દિલ્‍હીઃ  EasyJet flight માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તે ઉપરાંત આ ઘટનાના આરોપીઓને ન્યાયાલયમાં હાજર કરવામાં આવ્યા હતાં. તેમને નાણાકીય દંડ પણ ફટકાર્યો હતો. જોકે આ કૃત્યા EasyJet flight માં એક યુગલ કર્યું હતું. તેમના કારણે અન્ય મુસાફરોને અસગવડતા અનુભવાઈ હતી. કારણ કે... આ યુગલે EasyJet flight માં સેક્સ કરવાનું શરું કર્યું હતું.

British couple એ EasyJet flight માં સ્પેનથી મુસાફરી માટે સવાર થયા હતાં. પરંતુ ત્યારે EasyJet flight એ હવામાં ઉડાન ભરવા માટે ટેક ઓફ કર્યું હતું. ત્યાર બાદ થોડા સમય બાદ આ યુગલે EasyJet flight ની અંદર સેક્સ કરવાનું શરું કર્યું હતું. British couple ની હરકતને કારણે તેમની આસપાસ આવેલા લોકોએ તેમને આ અંગે ઠપકો પણ આપ્યો હતો. પરંતુ British couple એ કોઈની વાત સાંભળી ન હતી. અને EasyJet flight સેક્સ કરવાનું ચાલું રાખ્યું હતું. જોકે આ સંપૂર્ણ ઘટના આ વર્ષે 3 માર્ચે બની હતી.

(11:27 PM IST)