<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

આજે પેટ્રોલ-ડિઝલના ભાવ સ્‍થિર

ભારતીય તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલીયમ પેદાશોના નવા દર જાહેર

દેશમાં નેશનલ ઓઈલ કંપનીઓ દ્વારા રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવે છે. ત્‍યારે આજે ૨૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪ બુધવારના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રહ્યા છે. જાણો દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ. ભારતીય તેલ કંપનીઓ દ્વારા ઈન્‍ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ તેલ (ઘ્‍શ્વયફુફૂ બ્‍શશ્ર)ની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ કરવામાં આવે છે. જે બાદ લેટેસ્‍ટ ભાવ જારી કરવામાં આવે છે. ત્‍યારે આજે દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્‍થિર રહ્યા છે.

અમદાવાદમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૪૪ રૂપિયા જ્‍યારે ડીઝલનો ભાવ ૯૦.૧૧ રૂપિયા પ્રતિ લિટર છે.

સુરતમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૫૬ રૂપિયા જ્‍યારે ડીઝલનો ભાવ ૯૦.૨૫ રૂપિયા પ્રતિ લિટર છે.

વડોદરામાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૦૫ રૂપિયા જ્‍યારે ડીઝલનો ભાવ ૮૯.૭૨ રૂપિયા પ્રતિ લિટર છે.

રાજકોટમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૨૨ રૂપિયા જ્‍યારે ડીઝલનો ભાવ ૮૯.૯૧ રૂપિયા પ્રતિ લિટર છે.

દિલ્‍હીમાં એક લિટર પેટ્રોલની કિંમત ૯૪.૭૨ રૂપિયા જ્‍યારે ડીઝલનો ભાવ ૮૭.૬૨ રૂપિયા પ્રતિ લિટર છે.

મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૩.૪૪ રૂપિયા જ્‍યારે ડીઝલનો ભાવ ૮૯.૯૭ રૂપિયા પ્રતિ લિટર છે.

ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૦.૯૮ રૂપિયા જ્‍યારે ડીઝલનો ભાવ ૯૨.૫૬ રૂપિયા પ્રતિ લિટર છે.

કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૪.૯૫ રૂપિયા જ્‍યારે ડીઝલનો ભાવ ૯૧.૭૬ રૂપિયા પ્રતિ લિટર છે.

(2:58 PM IST)