News of Tuesday, 17th September 2024
નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સેવા પખવાડિયાનો પ્રારંભઃ ભુપેન્દ્રભાઈએ દાદા ભગવાનનું પુસ્તક ભેટ આપ્યું

ભારતના અમળત કાળના સારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ૭૪ વર્ષના થયા. તેમને આજે ૭૫મું વર્ષ બેઠું. આ નિમિત્તે ભારતીય જનતા પક્ષએ આજથી સેવા પખવાડિયું શરૂ કર્યું છે, જે ૨ ઓક્ટોબર સુધી ચાલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસ નિમિત્તે પૂજ્ય દાદા ભગવાનનું ‘જ્ઞાની પુરુષ' પુસ્તક ભેટ સ્વરૂપે અર્પણ કર્યું હતું. ગુજરાતની મુલાકાત પૂર્ણ કરી ઓરિસ્સા જવા રવાના થયા.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
