<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

પીએમ મોદી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે:ડોડા જિલ્લામાં રેલી કરશે

છેલ્લા ચાર દાયકામાં કોઈ વડાપ્રધાનની પ્રથમ રેલી:ઐતિહાસિક કાર્યક્રમ ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી આજથી જમ્મુ-કાશ્મીરમાં તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પીએમ મોદી ડોડા જિલ્લામાં રેલી કરશે, જે છેલ્લા ચાર દાયકામાં કોઈ વડાપ્રધાનની પ્રથમ રેલી હશે. આ ઐતિહાસિક કાર્યક્રમ ડોડા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજાશે અને પીએમ ચિનાબ ઘાટીના 8 વિધાનસભા ઉમેદવારો માટે મત માંગશે.

(12:44 AM IST)