તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Friday, 13th September 2024
તાજમહેલ સહિત ઐતિહાસિક સ્મારકોને વિશ્વ ધરોહર તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધી
ખંડપીઠે અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે કોઈ શહેરને વર્લ્ડ હેરિટેજ સાઈટ કેવી રીતે જાહેર કરી શકાય?

તાજમહેલ સહિત અનેક ઐતિહાસિક સ્મારકોને વિશ્વ ધરોહર તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની ખંડપીઠે અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે કોઈ શહેરને વર્લ્ડ હેરિટેજ સાઈટ કેવી રીતે જાહેર કરી શકાય?
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
