તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
મલેશિયામાં ૪૦૦ સગીર બાળકોને ઇસ્લામ ચેરીટી હોમ્સમાંથી ભયાનક
જાતીય ત્રાસમાંથી ઉગારી લેવાયા : મોલવી સહિત ૧૧૭ ની ધરપકડ

મલેશિયામાં ૪૦૦ સગીર બાળકોને ઇસ્લામ ચેરીટી હોમ્સમાંથી ભયાનક જાતીય ત્રાસમાંથી ઉગારી લેવાયાઃ મોલવી સહિત ૧૧૭ ની ધરપકડ મલેશિયાની પોલીસે ૪૦૦ સગીર વયના બાળકો અને કિશોરોને, ઇસ્લામિક ચેરીટી ઘરોમાંથી ભયાનક જાતીય - સેક્સ્યુઅલ ત્રાસમાંથી બચાવી લીધા છે. મૌલવી સહિત ૧૧૭ની ધરપકડ થઈ છે. મલેશિયાના સત્તાધિશોએ કહ્યું છે કે ઇસ્લામિક ચેરીટી હોમ્સનો ઉપયોગ ધાર્મિક ભાવનાઓનું શોષણ કરવાનો અને સંસ્થા માટે ફંડ ઉભું કરવાનો છે. આ ચેરીટી ઘરોનું સંચાલન મોટા ગજાના ઇસ્લામિક બિઝનેસ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
