<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

રાહુલ વિદેશ જઇને ભારત માટે ભૂંડી વાતો કરે છે

ચિરાગ પાસવાન ભડકયા

નવી દિલ્‍હી : ભૂંડી કેન્‍દ્રીય મંત્રી અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને પિતાતૂલ્‍ય માનતા શ્રી ચિરાગ પાસવાને કહ્યું છે કે વિદેશ જઇ ભારત માટે ભૂંડુ બોલવાની રાહુલ ગાંધીને ટેવ પડી ગઇ છે. તેમણે વિદેશ જવું જોઇએ અને ભારતને બદનામ કરવું ન જોઇએ. ભારત ઉપર વિશ્વએ જે વિશ્વાસ બાંધ્‍યો છે તેના લીધે ભારતમાં હજારો કરોડ રૂપીયાનું રોકાણ આજે આવી રહ્યાનું પાસવાને કહ્યું હતું.

(3:44 PM IST)