News of Friday, 30th August 2024
લદાખમાં સહકારી વર્કશોપને સંબોધતા દિલીપ સંઘાણી

રાજકોટઃ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ ખાતે નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયા, દ્વારા સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સહકારી અગ્રણીઓને વર્કશોપ યોજાયેલ છે. જેમાં ઇફકોના ચેરમેન અને જાણીતા સહકારી અગ્રણી શ્રી દિલીપ સંઘાણી હાજરી આપી રહ્યા છે. તેમણે કાર્યક્રમનું દીપ પ્રાગટ્યથી ઉદ્દઘાટન કર્યા બાદ સંબોધન કર્યું હતું.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
