News of Friday, 16th August 2024
સતત આઠમી વખત દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર અબુધાબી
વિશ્વના ટોચના ૫૦ સુરક્ષિત શહેરોમાં ભારતના એક પણ શહેરનું નામ નથી

વિશ્વના ટોચના ૧૦ સૌથી સુરક્ષિત શહેરો
ક્રમ શહેર સેફેસ્ટ ઈન્ડેક્સ
૧ અબુ ધાબી,યુએઈ ૮૮.૨
૨ અજમાન,યુએઈ ૮૪.૨
૩ દોહા,કતાર ૮૪
૪ તાઈપેઈ,તાઈવાન ૮૩.૭
૫ દુબઈ,યુએઈ ૮૩.૬
૬ રસ-અલ-ખૈમાહ,યુએઈ ૮૨.૯
૭ મસ્કત,ઓમાન ૮૦.૬
૮ હેગ (ડેન હાગ), નેધરલેન્ડ ૭૯.૭
૯ મ્યુનિક, જર્મની ૭૯.૫
૧૦ ટ્રોન્ડહેમ, નોર્વે ૭૯.૪
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
