તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Friday, 16th August 2024
યુકેમાં ધ્વજવંદન કરતા પુ. રાજેન્દ્રદાસબાપુ

ધોરાજીઃ સ્વાતંત્ર્ય પર્વ નિમિતે હાલ લંડન (યુકે) ની યાત્રાએ તોરણીયા નકલંક ધામના પુ. રાજેન્દ્રદાસબાપુ હોય તેઓએ પણ યુકેમાં ધ્વજવંદન કર્યું હતું ત્યારે પુ. જીજ્ઞેશદાદા તથા પુ. રાજરાજેશ્વરગુરૂ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
