તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
દરેકનો દિવસ હોય, તેને દબાણ ન કહીં શકાયઃ સતીશ કુમાર
નિરજ ચોપડાના પિતાએ કરી દિલની વાત

નવી દિલ્હી તા. ૯: ભારતીય જેવલીન થ્રોઅર સ્ટાર નીરજ ચોપડાએ પેરીસ ઓલમ્પીકમાં સીલ્વર મેડલ જીત્યો છે. તેમણે તેમના એકમાત્ર લીગલ થ્રોમાં ૮૯.૪પ મીટર દુર ભાલો ફેંકયો હતો.
સીલ્વર મેડલ જીતવા અંગે નીરજના પિતા સતીશ કુમારે જણાવેલ કે, આને દબાણ ન કહીં શકાય. દરેકનો પોતાનો દિવસ હોય છે. ગઇકાલનો દિવસ અશરદનો હતો. સતત આપણે બીજા દેશોને ટકકર આપી એ ખુબ સારી વાત છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
