<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd June 2024

ભારતીય વાયુસેનાએ કેન્દ્ર સરકારને 10 તાપસ મેડ-ઇન-ઇન્ડિયા ડ્રોન ખરીદવાની દરખાસ્ત કરી

આમાંથી છ ડ્રોન ભારતીય વાયુસેના માટે હશે જ્યારે બાકીના ચાર ભારતીય નૌકાદળ માટે હશે

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ કેન્દ્ર સરકારને ભારતમાં બનેલા 10 તાપસ ડ્રોન ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાંથી છ ડ્રોન ભારતીય વાયુસેના માટે હશે જ્યારે બાકીના ચાર ભારતીય નૌકાદળ માટે હશે. ભારતીય વાયુસેના સંરક્ષણ દળોમાં તાપસ ડ્રોનને સામેલ કરવા અને હસ્તગત કરવા માટે અગ્રણી એજન્સી હશે.

(11:28 PM IST)