News of Monday, 24th June 2024
રશિયાના દાગેસ્તાનમાં ગોળીબાર, પાદરી સહિત 7ના મોત

રશિયાના દાગેસ્તાન હુમલામાં પાદરીઓ અને પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રશિયાના દાગેસ્તાન ક્ષેત્રમાં બે જગ્યાએ ભારે ગોળીબાર થયો હતો.b
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
