તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
રાહુલ સફેદ ટી-શર્ટ શા માટે પહેરે છે? રસપ્રદ જવાબ દીધો

સાંસદ અને દિગ્ગજ નેતા શ્રી કોંગ્રેસના રાહુલ ગાંધીએ તેમના જન્મદિવસ પર તેમને શુભેચ્છા પાઠવનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે મને વારંવાર પૂછવામાં આવે છે કે હું હંમેશા સફેદ ટી-શર્ટઙ્ખ કેમ પહેરું છું - આ ટી-શર્ટ મારા માટે પારદર્શિતા, નિヘય અને સરળતાનું પ્રતીક છે. તમારા જીવનમાં આ મૂલ્યો કયાં અને કેટલા ઉપયોગી છે તે મને WhiteTshirt Army નો ઉપયોગ કરીને જણાવો.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
