News of Monday, 10th June 2024
સોનાના ભાવમાં આજે ઘટાડો
રર કેરેટના ૧૦ ગ્રામના ૬પ૬૯૦, ર૪ કેરેટના રૂા. ૭ર૬૬૦

અમદાવાદ, તા. ૧૦ : આજે દેશમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૫,૬૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૧,૬૬૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
આજે ૧૦ જૂનના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાના ભાવ
અમદાવાદ
અમદાવાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૫,૭૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૧,૭૧૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
સુરત
સુરતમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૫,૭૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૧,૭૧૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
વડોદરા
વડોદરામાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૫,૭૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૧,૭૧૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
દિલ્હી
દિલ્હીમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૫,૮૪૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૧,૮૧૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
મુંબઈ
મુંબઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૫,૬૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૧,૬૬૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
કોલકાતા
કોલકાતામાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૫,૬૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૧,૬૬૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
ચેન્નાઈ
ચેન્નાઈમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૬,૪૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૨,૫૪૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
બેંગલુરુ
બેંગલુરુમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૫,૬૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૧,૬૬૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
હૈદરાબાદ
હૈદરાબાદમાં ૨૨ કેરેટ સોનાની કિંમત ૬૫,૬૯૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાની કિંમત ૭૧,૬૬૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
