<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

મનસુખભાઈ માંડવીયા ઉપર શુભેચ્છા વર્ષા

શુભકામનાઓ: મનસુખભાઈ માંડવીયાના નિવાસ સ્થાને  પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ દિલ્હી ખાતે મુલાકાત કરી, મનસુખભાઈને ફરી પ્રધાન બનવા માટે શુભકામનાઓ પાઠવી. 

આ તકે ભીખુભાઈ દલસાણીયા, પોરબંદરના પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી સહિતના આગેવાનો તસ્વીરમાં નજરે પડે છે. 

(3:55 PM IST)