તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૦૦

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
અષ્ટાવક્ર કહે છે વિપતિ અને સંપતિ દેવયોગથી પોતાના સમયે જ આવે છેઃ એવું જે નિヘયયૂર્વક જાણે છે તે સદાય સંતુષ્ટ અને સ્વસ્થેન્દ્રિય થઇજે ન તો ઇચ્છા કરે છે કે ન શોક!
બધું જ સમય પર સંભવે છે સમય પર જન્મ, સમય પર મૃત્યુઃ સમય પર સફળતા, સમય પર અસફળતા! કંઇ પણ સમય પહેલા સંભવતું નથી એવું જે નિヘર્યપૂર્વક જાણે છે કે વિપત્તિ અને સંપત્તિ નસીબ પ્રમાણે સંભવે છે, તે સદાય સંતુષ્ટ છે. સર્વ કંઇ આપમેળે થઇ રહ્યું છે અને બધું પોતાના સમયે થઇ રહ્યું છે. અશાંતિ તો ત્યારે જાય છે જયારે વ્યકિત સમય થાય તે પહેલા માગવા લાગે છે. પૂર્વના લોકોને એક વાત સમજાઇ ગઇ કે જે કંઇ સંભવે છે તે પોતાનો સમય થતા જ સંભવે છે. આ કારણે પૂર્વમાં એક ધૈર્યપૂર્ણ પ્રતીક્ષા છે તેથી માનસિક તાણ નથી.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(૩.૩)
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
