તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
આ સસલાએ સૌથી લાંબુ જીવવાનો રેકોર્ડ બનાવ્યો છે

લંડન,તા.૨૩: બ્રિટનમાં રિચર્ડ અને મેલિસા ડેનહેમ નામના કપલને ત્યાં પાળેલા હર્બી નામના સસલાભાઈ વિશ્વના સૌથી વયસ્ક બની ચૂક્યા છે. સામાન્ય રીતે સસલાની ઉંમર સાતથી ૮ વર્ષની હોય છે, પરંતુ હર્બીભાઈએ તો નોર્મલ લાઇફ કરતાં બમણી ઉંમર પાર કરી લીધી છે. હર્બી રિચર્ડ અને મેલિસાને ત્યાં આવ્યો ત્યારે એની વય માત્ર ૮ વીકની હતી. એ પછી તો તે કપલના પરિવારની જેમ જ ઊછર્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હર્બીભાઈ માંદા રહે છે કેમ કે હવે એના શરીરમાં બુઢાપો વર્તાય છે. એમ છતાં એને માલિકો સાથે સોફામાં મસ્તી કરવાનું અને ગાર્ડનમાં તડકો ખાવાનું બહુ ગમે છે
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
