<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

૯૦ વર્ષના દાદીનો ગજબનો ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ

અમેરિકાના ઓહાયોની ૯૦ વર્ષની દાદી એન ક્રાઈલ એસેલસ્‍ટીને એક અનોખો વિશ્વ રેકોર્ડ બનાવી સૌને ચોંકાવી દીધા છે. તેમણે લગભગ ૨ મિનિટ પર સેકન્‍ડ સુધી બાર પર લટકી રહીને ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં નામ નોંધાવ્‍યું છે. આ સિદ્ધિ પાછળ તેમની સખત મહેનત અને કસરતના રૂટિનનો ફાળો છે. તેમણે ગત વર્ષથી ફિટનેસ રૂટિનમાં યોગ, રનિગ, સાયકલિગ અને વેઈટ ટ્રેનિગને શામેલ કર્યા હતા.

 

(4:01 PM IST)