તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
ભારે કરીઃ આ મહિલાએ ૬ કલાકમાં ૫૮૩ પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા
ફેમસ થવા અને રૂપિયા કમાવવા માટે આજકાલ લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જતાં હોય છે. : બ્લીડિંગ થયા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવીઃ શરીરની દુર્દશાની કહાની મીડિયાને જણાવી

સીડની તા.૨૬: ફેમસ થવા અને રુપિયા કમાવવા માટે આજકાલ લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જતાં હોય છે. આવું જ એક એક્ટ્રેસે કર્યું હતું, જેના મગજમાં ૬ કલાકમાં ૨૦૦ પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવાનો આઈડિયા આવ્યો. તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફનીની વાત તો શેર કરી પણ થોડી જ કલાકોમાં જોતજોતામાં ૫૮૩ તેના ચાહકો આવી પહોંચ્યા. આ વાત એડલ્ટ ઈન્ડસ્ટ્રીની 'My Body My Choice' અને 'My Pay My Choice' સાથે જોડાયેલી હતી. એટલા માટે અભિનેત્રીના ચાહકો એડવેન્ચરમાં ભાગ લેવા માટે માસ્ક લગાવીને પહોંચ્યા હતા. આ વિદેશી અભિનેત્રીએ ખુદ પોતાના ચાહકોને રિસીવ કર્યા.
૨૭ વર્ષની આ સુંદર અને હોટ એક્ટ્રેસનું નામ એની છે. જેને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરી હતી. લાખો ફોલોઅર્સવાળી એની નાઈટે રાજીખુશીથી પોતાના એડવેન્ચર પ્રોગ્રામની જાણકારી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપી હતી. તેના બોડીગાર્ડ્સ અને ટીમે ૫૮૩ લોકોને રહેવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી. પણ એનીની ભૂલ તેના પર એટલી ભારે પડી કે બિચારી થોડી જ કલાકોમાં હોસ્પિટલમાં જવું પડ્યું. આ પોસ્ટ બાદથી એનીએ હજુ સુધી કોઈ પોસ્ટ નથી કરી. તેની ટીમે તેની હાલતની જાણકારી શેર કરી તો પત્રકારોને એનીને વાત જાણવા મળી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ૫૮૩ પુરુષો સાથે સંબંધ બાંધવાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. એની સાથે મજા કરવા આવતા લોકો બંધ વીડિયો શૂટ કરાવતા અને પૈસા લઈને નીકળી જતાં. વીડિયો શૂટ ખતમ થયું જ હતું કે એનીની બોડીમાં ધ્રુજારી અનુભવાઈ અને તે આટલો મોટો ટાસ્ક પૂરો કર્યા બાદ ગભરાઈને બેભાન થઈ ગઈ.
તેમ છતાં પણ તેને આરામ ન મળ્યો તો તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. જ્યાં ખતરામાંથી બહાર આવ્યા બાદ તેણે પોતાના શરીરની દુર્દશાની કહાની મીડિયાને જણાવી. એનીએ news.com.auને જણાવ્યું છે કે, હું બહુ સારું અનુભવ નહોતી કરી રહી, ટાસ્ક પૂરો કરવાના કારણે મારા શરીરમાં બ્લીડિંગ થઈ રહ્યું હતું. અમુક જગ્યા પર થોડા ઘા દેખાતા હતા. મને એક જગ્યાએ નાનું એવું કટ પણ લાગ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ઓન્લીફેન્સ સ્ટાર એની નાઈટે ખાલી છ કલાકમાં ૫૮૩ પુરુષો સાથે સંબંધ બાંધ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવી પડી. તેણે કહ્યું કે, તેના શરીરે છ કલાકમાં ઘણું બધું સહન કર્યું. એની ખુદને ઓસ્ટ્રેલિયાની સૌથી વધારે સેક્સુઅલી એક્ટિવ મહિલા ગણાવે છે. બ્લીડિંગ થયા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. હાલમાં એની ખૂબ જ નબળી દેખાઈ રહી છે. પોતાના શરીરની હાલત જોઈ તેણે થોડો સમય આ ટાસ્કથી દૂર રહેવાનું અને આરામ કરવા માટે થોડો સમય બ્રેક લેવાનો નિર્ણય લીધો છે.
એની ડિસ્ચાર્જ થઈને જ્યારે હોસ્પિટલમાંથી નીકળી તો તેણે કહ્યું કે, ૅલાઈફમાં ચેલેન્જિસ આવતા રહે છે. હું ઠીક છું. મને બસ એવું લાગી રહ્યું છે કે, હું મેં બેડરુમમાં એક ભારે દિવસ વિતાવ્યો છે અને આ એકદમ એવું જ હતું જેવું મેં વિચાર્યું હતું. અને મેં કરી બતાવ્યું. મને એવું લાગ્યું કે જો આવું ૩-૪ કલાક વધુ ચાલ્યું હોત તો મારા જીવને ખતરો થઈ શકતો હતો.(૩૮.૩)
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
