તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
નાસાએ મંગળ મિશન માટે ડીઝાઇન કર્યુ નવું હેલીકોપ્ટરઃ માર્સ ચોપર

વોશીંગ્ટન : નાસાએ મંગળ ગ્રહની યાત્રા માટે એક નવું હેલીકોપ્ટર માર્સ ચોપર ડીઝાઇન કર્યુ છે. આ હેલીકોપ્ટરમાં છ રોટર છે જેમાંથી દરેકમાં છ બ્લેડ છે. આ મંગળ ગ્રહના વાયુ મંડળની ઘનતાને જોતા વધારે સક્ષમ રહેશે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
