તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th October 2024
પર્યાવરણને બચાવવા બાયોફેશન શો

પર્યાવરણને બચાવવા માટે કુદરતી સંસાધનોના સંરક્ષણ માટેની જાગૃતિ લાવવી જરૂરી છે. એ માટે દરેક ક્ષેત્રના લોકો પોતપોતાની રીતે જાગૃતિ કાર્યક્રમ કરતા રહે છે. યુનાઇટેડ નેશન્સની બાયોડાઇવર્સિટી કોન્ફરન્સ હાલમાં કોલમ્બિયાના કેલી શહેરમાં ચાલી રહી છે. આપણે ફૂલો, વનસ્પતિઓ અને ઓર્ગેનિક એલિમેન્ટ્સ સાથે કેવી રીતે જીવવું જોઈએ એ થીમ પર એક બાયોફેશન શો શરૂ થયો છે. કોલમ્બિયાના વિવિધ ડિઝાઇનરોએ હરિયાળીના સંરક્ષણ માટેનો સંદેશો આપતા કોસ્ચ્યુમ્સ તૈયાર કર્યા છે એ પહેરીને મોડલ્સ જાણે હરતીફરતી કુદરતી સિસ્ટમ હોય એવું લાગતું હતું.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
