તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th June 2024
ત્રણ વર્ષનું યુધ્ધ પણ યુક્રેનમાં ઉત્સવોને નથી રોકી શકયું

કીવઃ રશીયા-યુક્રેન યુધ્ધને ત્રણ વર્ષ થવા છતાં પણ અહીંના ઉત્સવોના રંગ ઝાંખા નથી પાડી શકયું. રાજધાની કીવની પાસે એક પારંપરિક મીડ સમર નાઇટ સમારોહમાં એક યુગલ આગની ઉપરથી કૂદતું દેખાઇ રહ્યું છે. સદીઓ જૂના પેગન ફેસ્ટીવલમાં યુક્રેનીયન યુવતિઓ પારંપરિક પોષાકોમાં સજજ થઇને ઉત્સવનો આનંદ માણતી જોવા મળી.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
